અંધશ્રદ્ધા નું સાચી પડવા નું કારણ મુખ્યત્વે એ છે કે એમાં માનવા વાળા એમાં દ્દઢ વિશ્વાસ ધરાવતા હોય છે. ભારતના લોકો માને કે બિલાડી ના રસ્તો કાપવા થી કામ બનતુ અટકી જાય. તો એમની સાથે એવુ થાય જ. અને એમનો એ બાબત નો વિશ્વાસ વધી જાય .જ્યારે વિદેશો માં તો લોકો બિલાડી ને પાળતા હોય છે . તો ય એ લોકો આપણા થી આગળ નથી?કેમ કે એમને એ વાત ની ખબર જ નથી. પાછા ઘણા તો આવી મુર્ખા ઓ જેવી વાત ને ય સંસ્કૃતિ સાથે જોડશે?હવે અામા ભારતીય સંસ્કૃતિમાં ક્યાં આડી આવી?