આજે પધાયાૅ છે માધવ મારે દ્વાર .....અને કહ્યા છે એમણે આપ સૌને શુભ સવાર.....ઉત્સવ ની ઉજાૅ માં આજે એ ઘેલાં થયાં છે......આપણે તો એમને ભૂલી જ ગયાં છે.....પણ....એમણે આપણને વ્હાલાં જ કયાૅ છે.....એમનાં ચરણ ની આજ ઝાંઝરડી હું બની છું ....તો મને જ એ રુમઝુમ નચાવતાં ચાલ્યાં છે.....આહહા શું વાત કરુ આજની આજે તો મને એ એમનો કમરબંધ માની મારી સંગ અટખેલી કરતાં ચાલ્યાં છે.....સવૅ રસરંગ ની મજા મારી સંગ કરતાં ચાલ્યા છે......