મારાં માધવે મામૂલી વાંસળી ને એની અતિપૃિય બંસરી બનાવી.......મિસરી ને એનાં અધરામૃત થી મધમીઠી બનાવી......મામૂલી માખણ ને એમનાં મન નું માધુયૅ બનાવ્યું.....વૃજ ને વૈકુંઠ બનાવ્યું.....અને.....વૃજ ની સવૅ નારી ને પૃેમિકા બનાવી.....આપણને મનુષ્ય બનાવી સરસ ગુલાબી સવાર ને શુભ સવાર બનાવી .....આપણાં વિચારો ને પૃેમ સાથે રંગીન બનાવ્યા....તો માધવ નાં મન માં વસેલાં અાપણને તો રોજ હોળી ને પળ પળ ધૂળેટી.