મતલબ નો સંસાર છે,ને સ્વાર્થ અપાર છે
આ નશીલા જગત માં...
પહેલા પહેલ કરી તમે માંથી તું કહી નિજ બનાવે
ને પછી એજ ક્યારે તમે"કહી ને તુચ્છ બનાવે ભાળ પણ ક્યાં રે!
અત્ર તત્ર સર્વત્ર બસ ચાલે છે સ્વાર્થ થી જ તો આ દુનિયા
કૃષ્ણ ની અલબેલી ધર્મ રૂપીનગરી અને લાગણી થી વસેલી આ અલાયદી અજાયબી ને ખૂબ સરસ વેરાન બનાવી રહ્યો છે આજનો માણસ...લાગણી ને માગણી સમજી ને!!!!!!....
કદાચ આજ પ્રમાણ છે કલિયુગ નું..જે દિન પ્રતિદિન ગતિ કરી ને બસ વિસ્તરી જ રહ્યો છે.....!
-Hina