મારા કહેવા મુજબ પ્રેમ એક જ વાર થાય અને મે એક જ વાર કર્યો છે ત્યાર બાદ મારી આંખો બીજા કોઇ ને જોતી જ નથી....
જો હુ બીજી વાર નો પ્રેમ કરુ અને મારો પહેલો પ્રેમ એકાંત માં મારા બીજા પ્રેમ ને મડે તો શુ થાય...પ્રેમ ની ભવાય થાય...અંગ્રેજી માં લવ ની ભાવાઇ કેવાય....ખરુ ને મીત્રો....
માટે પ્રેમ હંમેશ ને માટે એક વાર નો જ રાખો...બીજી વાર અને એનાથી વધુ પ્રેમ એતો પ્રેમ ના નામે જાગેલી જરુરીયાત કહેવાય......પ્રેમ નો દિપક પરાણે આવેલા વાયરા માં નો દિપાય...એને સાચા પ્રેમ ના હાથ નો ઔથ જોય....
-દિપક ગઢવી