ક્યારેક વિચારુ છું કે તમે ના હોત તો આ જીવનમાં કોણ હોત ? ન ખુશી હોત કે ના આનંદની અનુભુતિ. ન હોત એ બાળકપણુ કે ન હોત સમજણપણું, તમે ના હોત તો આ જીવનમાં કોણ હોત કહે છે બધા કે જીવન કાઈ ક ખાસ ઉદ્દશ્ય થી બન્યું છે. પણ જો એવુ જ હોત તો રાધા કૃષ્ણ નો પ્રેમ ના હોત..સમજુ છું ઘણું બધું આજે....એટલે જ તમને કહું છું કે તમે ના હોત તો આ જીવનમાં કોણ હોત..️️