મંદ મંદ હસી રહેલા ઓ કૃષ્ણ
પૂછવો છે એક પ્રશ્ન તમને
શું છે આ જીવન જીવવાનો નો મંત્ર?
કેમ આધિ વ્યાધિ ઉપાધિ થી પર નથી થવાતું?
ને તે દર્શાવેલ પથ પર જીવી નથી શકાતું!
આજે જરૂર છે તારા જેવા દિવ્ય સારથી ની,,
જે બસ આ જિંદગીના રથ ને સાચો જ્ઞાન રૂપી પથ પૂરો પાડે
હે કૃષ્ણ હે કેશવ હે માધવ બસ તું જ એક આધાર.....
-Hina