કદાચ મનુષ્ય માટે ખુદાને પહેલેથી જ નફરત હશે.. નહિ તો અને પ્રકૃતિને જે રીતની જવાની આપી છે એ રીતની મનુષ્યને પણ આપી હોત. આખી સૃષ્ટિમાં વસંતનો નવો શ્વાસ ધબકે છે અને ધીરે ધીરે બંધ થઇ જાય છે, બીજે વર્ષે આવવા માટે દર વર્ષે વસંત આવશે - સૃષ્ટિના અંત સુધી - માણસને પણ ઈશ્વરે મૃત્યુ સુધી વર્ષે વર્ષે વસંત આપી હોત તો???????