આજની કેટલીય યુવતીઓ એવી છે કે જેણે એટલીય સમજ નથી કે તે કેવાં વ્યક્તિના પ્રેમમાં પડવા જઈ રહી છે ? તે વ્યક્તિ સાથે તેનું ભવિષ્ય કેવું રહેશે ?
-તે વ્યક્તિ તેના બધાય શોખ અને જરૂરિયાતો પૂરી પાડશે કે નહીં ? -તે વ્યક્તિ તેના માટે તેની ખરાબ આદતોને,કામને ત્યજશે કે નહીં ?પ્રેમ આંધળો હોવો જોઈએ પણ નાદાન તો ન જ હોવો જોઈએ ! મારી વિચારસરણિ ઉચિત છે ? આપનો અભિપ્રાયભિલાષક છું.