Gujarati Quote in Story by कबीर

Story quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરવખતે રૂપેરી પડદે રહેલા નાયકની વાહ-વાહ કરતા લોકો જોઈને કયારેક ખેદ અનુભવું છું કારણકે એવાં ઘણાં દિગ્દર્શક/નાયકો પણ હોય છે જે આ રૂપેરી પડદાની પાછળ રહીને પણ આ રંગમંચને રંગીન બનાવે છે. એટલે કયારેક પડદાનાં નાયક ના બની શકો તો કાંઈ વાંધો નહીં દોસ્તો આ જીંદગીનાં રંગમંચ પર શ્રેષ્ઠ દિગ્દર્શક જરૂર બની સમાજને સારાં નાયક આપજો કારણકે મારાં મુરલીધરે પણ નાયક બન્યાં પછી નક્કી કર્યું કે મજા તો પડદા પાછળ રહેવામાંજ છે એટલે તો હમણાં કયાં આપણી Miss ધરતી ને મળવા આવે છે. બસ આ જિંદગીનાં રંગમંચને રંગીન બનાવામાં જ Busyછે

Gujarati Story by कबीर : 15075
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now