શપથે અગ્નિદાહમા જતો હતો અર્જુન,
પણ તે દી જો રાતમા પણ સૂરજ નીકળે...
તો જોઇ રહુ હુ પણ આજ આખીરાત આભ સામે
જો આભમા એક તારો તારા નામનો નીકળે.
તમાચો ખાઇ લઉ આજ હુ પણ વાંક વિનાનો
પણ ખૂદા કરે ને એ હાથ તારો નીકળે...
એ આગને પણ ભીડી લઉ બાથમાં
જો એઆગમા પ્રહલાદને બદલે તુ નીકળે..
એ પથ્થર ને પણ હુ માથે રાખીને પુજું
પણ ખૂદા કરેને એ પથ્થરમાં અહલ્યાબાઇને બદલે પ્રાણ તારો નીકળે...
- Jayesh k Rathavi