પ્રતિશોધ એ ગુસ્સાનું મૂળ કારણ છે.,જે દિવસ- પ્રતિ દિવસ માણસ ને ખોખલો બનાવી દે છતાંય એ સંતોષ ની પરાકાષ્ઠા એ તો નથી જ પહોંચાડતો..તો શું કામ આવી પ્રતિશોધ લેવાની ભાવના ને આપડે જન્મ આપવો જોઈએ કોઈ ગમે તેટલું ખરાબ કેમ ના કરે તો પણ સહર્ષ સ્વીકારવાથી જે પરમ સુખ મળે છે ને એ કદાચ બદલો લેવા વાળા ને જીતી ને પણ નઇ મળતો હોય!..તો દોસ્તો મસ્ત વ્યસ્ત ચુસ્ત જિંદગીને જીવતા રહો..
-Hina modha.