સંસ્કાર ભારતની ધરોહર છે. ભારતીયો સંસ્કારી છે એવું વિશ્વ માને છે અને એનું પરિક્ષણ, નિરીક્ષણ કરવા અને શીખવા પરદેશીઓ ભારત આવે છે. છેલ્લા થોડાક દિવસો કે મહિનાઓથી એને ગ્રહણ લાગતું હોય એવું લાગે છે. આઝાદીના પણ પોતાના નિયમ છે. દરેક શિક્ષિત સમજે વિચારે. સંસ્કારોનું ખૂન કરનાર પોસ્ટ ફોરવર્ડ થતી અટકાવીએ અથવા ડીલીટ કરીએ. કદાચ બગાડ કે સડો અટકાવી શકાય. ચાલો અજમાવી જોઈએ એક નાગરિક તરીકે.