દરેક પ્રેમીઓને સમર્પિત - એ જમે કે ના જમે એના માટે ઢાંકેલો થાળ રાખજો, એ જમે કે ના જમે એના માટે ઢાંકેલો થાળ રાખજો , જો એ જમવા ના આવે તો પણ ઘરના ખુલ્લા કમાડ રાખજો, જો એ ઘરમાં પણ ન આવે તો ફળિયામાં વિસામાં માટે એક ઝાડ રાખજો , જો એ ત્યાં પણ ના આવે તો છેલ્લે - મારી કબ્ર માં એક નાની તિરાડ રાખજો.................