Gujarati Quote in Shayri by jagruti rathod

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જીવન ના અનઘનત પ્રશ્નો ને
ઉકેલવા શેની આ દોડ છે?
હારી ગયેલ બાજી ને જીતવા કે
પછી જીતેલી બાજી ને ટકાવી રાખવા!!
શેની આ દોડ છે?
વીતી ગયેલું ક્યાં પાછુ આવશે,
વર્તમાન નું પ્લાન કરવામાં આજનું
કામ ભૂલી જશું તો પછી શેની આ દોડ
છે?
જે નું સર્જન થયેલું છે તેનું વિસર્જન
પણ ચોક્કસ જ છે , તો પછી શેની આ
દોડ છે?
પ્રભુ એ સર્વના હ્રદય માં અને
સૃષ્ટી ના કણ કણ માં વસેલા છે,
તો પછી શેની આ દોડ છે?
જીવન ના અનઘનત પ્રશ્નો નો ઉકેલ
પણ એ જ છે, તો પછી શેની આ દોડ
છે?

Gujarati Shayri by jagruti rathod : 12207
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now