નબળા સમય મા લાખ પ્રયત્ન છતા પણ ધાર્યું ન થાય ત્યારે પ્રયત્નો છોડી દેવાં, આવે વખતે તમારુ નહી પણ ભગવાન નુ ધાર્યું થતું હોય છે. અને એનો મતલબ એ કે ભગવાન તમારા પર ધ્યાન આપેછે..એટલેજ હરિવંશરાયબચ્ચન ની એક પંક્તિ યાદ આવે છે. अपने मनकी हो तो अच्छा , और ना हो तो और भीअच्छा ।