જો
આપણે બધુ જ યાદ રાખી શક્યા હોત તો તે યાદશક્તી આપણા માટે જ અભિશાપ બની
જાત. ભુલી જવાના કારણે જ આપણે આપણા દુખ-દર્દ અને તે આપનાર ને આપણે સમય જતાં
માફ઼ કરી દઈ‘એ છે.આપણે ભલે માનીયે કે ભુલકણો સ્વભાવ ત માણસ ને ઘણુ નુકશાન
પહોંછાડે છે, પણ સામાન્ય રીતે ભુલવાનુ આપીને માણસ પર ભગવાને ઘણો મોટો
ઉપકાર ક્ર્યો છે.