Gujarati Quote in Poem by Surubha Jadeja

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#વિચાર જ અનૂભૂતિ છે#

અનુભુતિ એવા શિખરે
પહોચવી જોઈએ
કે જીવનના મોટા પ્રશ્નો
ત્યાં ઓગળી જાય !!
જય માતાજી
🙏
અમુક અનુભૂતિ જીવન ઓગાળશે
અને અમૂક અનુભૂતિ જીવન ના
પ્રશ્નો ઓગાળશે આપની અનુભૂતિ
આપના વિચાર સાથે સંકળાયેલી
છે જેવા વિચાર એવી અનુભૂતિ
એક સંત આત્મા વિચારશે કેવી આ
હરિયાળી છપાયેલી છે અને એક
કાફર વિચારશે આટલી હરિયાળી
માં એક ઝાડ થી શું ફર્ક પડે ચાલો
એને કાપી નાંખીએ આ વૈચારીક
અનુભૂતિ છે ! માનસિક અનુભૂતિ
યુધીષ્ટીર વિચારે કે મહા બળવાન
નો પણ સામનો કરવો જોઇએ અને
દુર્યોધન વિચારે કે પાંડવોમાં મહા
પરાક્રમી અર્જુન ને હણવો જોઇ
એ આ વૈચારિક બંને અનુભૂતિ માં
લડવું જરુરીના નિષ્કર્ષ છે ભલે હોય
પણ એક જરુરી વૈચારીક અસમાનતા
છે અહીં જ આપણે થાપ ખાતા રહ્યા
આ એવા સમય છે જે તે સમયે
વિચારભેદની કિંમત નથી પણ આ
વિચાર ભેદ પરિણામ માં જરુર થી
દેખાય છે સારો ને ખરાબ પરખાય છે

# #વિચાર # #અનુભૂતિ # # surubhha jadeja

Gujarati Poem by Surubha Jadeja : 112032698
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now