"ઓછામાં ઓછા" ચાર એવા સંબંધો કે જે આપણા જીવનમાં આકસ્મિક કોઈ એવા વિપરીત સંજોગો ઉભા થાય એ વખતે ન માત્ર અડધી રાત્રે આવીને ઉભા રહે, પરંતુ દોડીને આવે ને એ સમયે ઘરમાં જેટલા રૂપિયા પૈસા પડ્યા હોય એ ખિસ્સામાં નાંખતા આવે.
જીવનમાં સૌથી પહેલું કરવા જેવું આ એકજ કામ છે, અને આટલું કરવા માટે આપણે જે રીતે જીવવું પડે, એને જ જીવન જીવવાની સાચી વ્યાખ્યા કહે છે.
- Shailesh Joshi