સબંધોની અને સમાજ ની આ માયાજાળ માં એવી ગૂંચવાઈ ગઈ
કે જાણે દર્પણમાં મુખ જોઈને ખુદને જ ઓળખાતી બંધ થઈ ગઈ
શું મેળવવું છે એ જાણવામાં
શું મેળવ્યું છે એ ભૂલી ગઈ
મરીચિકા શા રણમાં ઊંટ શી દોડી ગઈ
પણ મનનાં ભોળા શા સસલાં ને ખોઈ ગઈ
આજ વાત સમજતા સમજતા હું પોતાની જાતને સમજી ગઈ.
Nidhi.H.Vaja
- vaja Nidhi H