Gujarati Quote in Poem by Urmi Sonagara

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હે પ્રભુ , , હે પ્રભુ , ,
તમે એટલા મહાન છો કે ,
ગ્રંથો ના ગ્રંથો પણ ઓછા પડે ,
કવિ ની કવિતા પણ કડી ભૂલી જાય તમને જોય ને ,
ઋષિ મુનિઓ ના લેખો પણ લખતા રહી ગયા ,
ગાયકો ની વાણી પણ તમારા ગુણ ગાન ગાતી સ્વર ભૂલી જાય ,
તો હું તો એક તુચ્છ જીવ તમને શું અર્પણ કરૂં,
મારું તો સર્વસ્વ તું જ ને સમર્પિત છે ,
હું શું તમારા વિશે લખી શકું ,
તમે એવું સમજો કે એક
નાદાન બાળક તમારી પાસે બસ
એક એવી ઈચ્છા મૂકે છે કે હે પ્રુભુ ,
તમે મને મળી જાવ અને તમારો
વહાલ ભર્યો હાથ મારી માથે ફેરવો અને
મારા આંસુ લૂછી અને પ્રેમ થી બાથ ભરી તમારી અંદર સમાવી લો .... 🙏

Gujarati Poem by Urmi Sonagara : 112024998
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now