આજકાલ રોજેરોજ નવી નવી ટેકનોલોજી આપણા સુધી પહોંચી રહી છે, તો શું આપણે એ ટેકનોલોજીનો સદુપયોગ કરી આપણા નોકરી, ધંધા કે અભ્યાસમાં ફાયદો ઉઠાવી શકીએ ત્યાં સુધી આપણે પહોંચ્યા છીએ ? કે પછી એનો માત્ર ટાઈમ પાસ તરીકે દુરુપયોગ કરી, આપણે હમણાં જ્યાં છીએ, ત્યાંના ત્યાં રહીને, આપણા જીવનના બહુ મૂલ્ય સમયને, અને આપણી ક્ષમતાને ક્ષતિ પહોંચાડી રહ્યા છીએ ?
- Shailesh Joshi