English Quote in Whatsapp-Status by वात्सल्य

Whatsapp-Status quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

આ તે કેવો પ્યાર!
નથી ક'દી આપણે મળ્યાં!નથી ફૉટો કે ચહેરો જોયો!
નથી ક'દી કૉલ કર્યો!નથી ક'દી તમારા તરફથી રિસ્પોન્સ મળ્યો!એક રીતથી તમને ચાહવા લાગ્યો! જે એ કે,"તમારા શબ્દોમાં તાકાત છે.અને એ શબ્દો ઝીલવા-સમજવાની મારામાં તાકાત છે."
- વાત્સલ્ય

English Whatsapp-Status by वात्सल्य : 112020299
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now