જાણો કોઈપણ વ્યક્તિની
30 વર્ષ પછીની બાકીની જીંદગી કેવી હશે ? કે પછી કેવી જશે ? નો અંદાજ લગાવવાની સરળ રીત.
આનો જવાબ જાણવાનો
મોટામાંમોટો, અતિ મહત્વનો,
અને મુખ્ય આધાર એ જ કે,
કોઈપણ વ્યક્તિની ઉંમર
30 વર્ષની થાય,
ત્યાં સુધીની જીંદગી,
એ કેવી રીતે જીવ્યા છે ?
એની ઉપર હોય છે.
પછી એ વ્યક્તિ સ્ત્રી હોય, કે પુરુષ, એનાથી ઝાઝો ફરક નથી પડતો.