Gujarati Quote in Blog by Gautam Patel

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દુર્લભ ફળ કોકો-દ-મેર

અઢારમી સદીમાં કોકો દ મેરના અસ્તિત્વ
વિશે માનવજાતને પહેલી વાર જાણ થઇ
હતી--અને છતાં લગભગ અઢીસો વર્ષે
આજે પણ તે ફળનું નામ
સાંભળતાવેંત આશ્ચર્ય
અનુભવતા લોકોની સંખ્યા
બહુ મોટી છે. કારણ દેખીતું
છે. કોકો દ મેર હિંદી
મહાસાગરમાં આવેલા
સેશલ્સ ટાપુ સિવાય જગતમાં
બીજે ક્યાંય થતું નથી. વળી
સેશલ્સ ટાપુ પર પણ તે દુર્લભ
હોવાથી સ્થાનિક સરકારે
કોકો દ મેરની નિકાસ પર
પ્રતિબંધ મૂક્યો છે. પરિણામે સેશલ્સની મુલાકાત લેનારા
પ્રવાસીઓ સિવાય કોઇને
કોકો દ મેર નજરોનજર જોવા
મળી શકતું નથી.
https://www.facebook.com/share/p/1WgtzC527H/

Gujarati Blog by Gautam Patel : 112017393
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now