સંબંધો
સંબંધો આપણા જીવનનું મહત્વ નું અંગ છે.છતાં આપણે તેની જોઈએ એટલી દરકાર નથી કરતા.સંબંધો આપણા માનસિક સ્વાસ્થ્ય માટે અને શારીરિક આરોગ્ય માટે ખુબ જરૂરી છે.પણ તેનો ખ્યાલ આપણને મોડે થી થાય છે.પરંતુ એવું નો થાય માટે મને મળો.
Mentor n Author pranga ruparel.