સફળતા મેળવવા માટે કરવી પડતી ભરપૂર મહેનત, અને સામે આવતી કઠિન સમસ્યાઓ, અને પડકારો પછી મળતી પ્રચંડ, કે આંશિક સફળતા, કે પછી નિષ્ફળતા સારી,
કારણ કે,
જીવનમાં સફળતા મેળવવા માટે કોઈપણ પ્રકારનો પ્રયત્ન નહીં કરી ભોગવવો પડતો સમય, આપણા આગામી જીવનને અતિશય પીડા, પડકારો, અને સમસ્યાઓ ભરી દે છે.