English Quote in Blog by Vihad Raval

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

સિવિલ હોસ્પિટલમાં ઓ .પી. ડી. વિભાગની બહાર છેલ્લા બે કલાકથી ઉભેલી બિમાર કાવેરીને માંડ માંડ ખુરશી મળી તો ' હાશ' કરતાક ને બેસી જ ગઈ. હજી તો બેસી જ છે ત્યાં જ પાછળથી એક વૃદ્ધ કાકાને લાકડીના સહારે માંડ માંડ ઉભેલા જોયા. પોતે તરત જ ખુરશી માંથી ઊભી થઈને વૃદ્ધ કાકાને જગ્યા આપી. ટ્રેન હોય કે એસ. ટી બસ હંમેશા પોતે ઊભા રહીને બીજા ને જગ્યા આપવાની એની આદત ના કારણે એ ઊભી તો થઈ ગઈ પણ એ તો ભૂલી જ ગઈ કે પોતે પણ ક્યાં હવે નાની છે? ચક્કર આવવાના કારણે ત્યાં ને ત્યાં જ ફસડાઈ પડી.

English Blog by Vihad Raval : 112005899
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now