Gujarati Quote in Poem by KAVITA VASANI

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

“ગજની પેઢી”

લોકો હવે ગજની જેવા,
દરેક ઘટના short term memory વાળી.
આજે દુઃખ, કાલે party —
ભાવના પણ battery જેવી half-charged ખાલી.

પુલ તૂટે, જીવ જાય —
બે દિવસ news, પછી reel trend થાય.
caption લખાય “so sad 😢”
અને ત્રીજા દિવસે “weekend vibe” ચાલે થાય.

બાળક સળગે, ગામ રડે,
પણ insta story update ચડે.
“Pray for them 🙏” લખીને upload,
પછી filter લગાવી selfie mode.

લોકો outrage unlimited plan વાપરે,
પણ humanity? prepaid pack સમાપે.
tweet કરે, share કરે,
પછી Netflix ચાલુ કરીને gap ભરે.

જો ન જાગે હવે આ દુનિયા,
તો ઈતિહાસ LOL કરશે.
માનવતા draftમાં રહી જશે,
અને સ્મૃતિ? next sceneમાં erase થશે.

Gujarati Poem by KAVITA VASANI : 112005278
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now