વર્તમાનમાં મને શું શું, અને કેટલું મળી રહ્યું છે ?
થી લઈને, ભવિષ્યમાં મારે શું શું જોઈએ છે ?
સુધી પહોંચવું હોય તો, સૌથી પહેલા તો
મારે એ જાણી લેવું અનિવાર્ય છે કે, એના માટે મારે
શું શું કરવું પડશે ? અને કઈ કઈ વાતની
તૈયારી રાખવી પડશે ?
- Shailesh Joshi