આ લખાણ ને સાહિત્ય નો કયો પ્રકાર છે હું નથી જાણતો પણ એક દયસ્પર્શી વાત :
નોકરે કહ્યું : - “ મારો પગાર વધારો ને શેઠજી ... !! "
શેઠ તાડુક્યા : - " કેમ ભઈ ... ??? ”
નોકરે કહ્યું : - “ સાહેબ , મારાં છોકરાંઓને ખબર પડી ગઇ છે કે , દુનિયામાં બીજા માણસો બે ટાઇમ જમે છે ..
🙏🌷🙏