કોઈ બંધન નથી પણ એકબીજા સાથે બંધાયેલા છીએ..
એકબીજાના વિચારમાં, ખ્યાલમાં કે પછી વાતોમાં...
એકબીજાથી ઘણાં દૂર છીએ, છતાં એકબીજાની ઘણી પાસે છીએ...
એકબીજાની કાળજીમાં, લાગણીમાં, કે પછી પ્રેમમાં...
બંને ખુબ જ દુઃખી હતાં...છતાં પણ ખુશ હતાં..
એકબીજા સાથે વાતોમાં , મસ્તીમાં, અને કે પછી લડાઈમાં...
આ બધી એ દિવસોની વાતો છે જયારે અમે સાથે હતાં...
આજે પણ અલગ છે...પણ અલગ નથી...
કારણ કે આજે પણ એકબીજાની સાથે જ છીએ...
યાદમાં.. , આંસુમાં. અને , કે પછી વિરહમાં..
MISS YOU HETU DARLING ❤️