Gujarati Quote in Microfiction by Bindu

Microfiction quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

#ચેન
આમ તો અનામીકા તેને ઘણા સમયથી ઓળખતી હતી. પણ આજ પહેલી વાર જ તે બંને રૂબરૂ થયા અને તરત જ અનામિકાનું ધ્યાન તેણીના ગળામાં પહેરેલ જાડી પટ્ટીના સોના નાં ચેન પર પડ્યું. જેના વિશે ઘણું ખરું સાંભળ્યું હતું એ સ્ત્રી આજે અનામિકા ની સામે ઊભી હતી અનામિકા એ જોયું કે તેની આંખોમાં એક ઉદાસી હતી પણ તેના ગળામાં પહેરેલ ચેનની ચમકથી તે છુપાવવા માંગી રહી હતી એણે કહ્યું કે તેના પતિનો સ્વભાવ ખૂબ જ સારો છે તેની દરેક પસંદગી ખૂબ જ સુંદર હોય છે આ ચેન પણ તેમનો જ આપેલો છે.. પણ અનામિકા તેની વાસ્તવિકતાથી વાકેફ હતી કે
તેણી નો પતિ રોજ રાત્રે દારૂ પીને આવી તેને ચેનથી જીવવા નો દેતો.

Gujarati Microfiction by Bindu : 111964113
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now