હું છું સાથે...
તું છે સાથે તો ક્યાં છે??
મારા એ વિચારો માં,
મારી એ લાગણીમાં,
મારી એકલતામાં,
મારા સપનામાં,
મારા મૌન માં,
મારા એ પ્રેમ માં,
મારી આંખોમાં આવતાં એ જળજળીયા માં,
જો તું છે જ સાથે તો આ આટલી જ ફરિયાદો કેમ છે???💔
મૌન કરતાં બોલતી ફરિયાદો વધુ સારી.