પ્રેમ તો એકજ વાર થાય વ્હાલા
વારે વારે થાય એ તો લફડા કેહવાય
મારા જેવી બીજી ૧૭ હતી ને હું ૧૮ મી છું પણ કાના ને છોડી ને
જવા વાળી ૧૭ ગોપીઓ માં ૧૮ મી રાધા જેવી તેવડ નતી એટલે...
બાકી તમે મને પોતાની માનો ન માનો આવતા ૭ જન્મ સુધી હું તો
તમારી રાહ જોઇશ એ પ્રેમ છે
અમારા માં આજે આ તો કાલે બ્રેક અપ થઈ ગયા પછી કોઈ બીજો
એવું ના આવે
અમારા તો ખુન માં જ વાલમ ની રાહ છે
- Riddhi Mistry