હું દરેકના મનનું સમાધાન કરું છું આજે મારા દીકરાનો જન્મદિવસ હતો જે દસ વર્ષનો થયો છે અમે સંજોગોના લીધે હું અને એ બંને અલગ રહીએ છીએ પરિસ્થિતિ ના લીધે અનુકૂળ થાય તેમ જીવીએ છીએ પણ મારા મનમાં રહેલ લાગણી હજુ એવી જ છે દિલથી બધાએ શુભેચ્છા પાઠવી એમનો બધાનો ખુબ ખુબ આભાર માનું છું...🙏🙏🙏🙏🙏
સમય થી પહેલા અને નસીબ થી વધુ ક્યારેય કોઇ ને મળતુ નથી જે પણ મળે છે.કર્મ ને આધીન મળે છે જીવન મા તારી યાદ તો ખુબ આવશે પણ યાદ ની સાથે તુ નિકટ પણ આવશે.સમય છે સમય નુ કામ કરે છે.પરંતુ તારા મા રહેલ મારો અંશ તને કાયમ નિકટ રાખશે.જયા પણ રહો સદા ખુશ રહો....જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા. કલ્પ... ❤️ ❤️ ❤️