English Quote in Poem by Manjibhai Bavaliya મનરવ

Poem quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

મોઈદંડા

ઓરે બાલુડા થયા હોય નવરા,
ચાલો ને રમીએ ગીલી ને દંડા.

એક પછી એક આવે વારો,
થાય દાવ પુરો ને ઉછળે બંદા.

આવે ઉતમને આવે મણી,
જામી ગયી જીગા ચેતનને ચંદા.

હરખના હિલોળે રસ્તાને ખેતરે,
તરુડા નીરખે બની ચંગા.

વર્ષાએ ભીજાણા ઓ ભેરુ,
ધેરાણુ વીજ ફંદા.

હર દિન હર્ર પલ શ્વાસે,
એક એક દાવ ના દંગા.

નીરવા આવે જુવો ને જણો,
કિસન ઊકાને મંન્કા.

ભરત લાવે મોઈ અલ્પેશ ના ડાડિયા,
જાણે બાજી જમાવેને જંગા,

રજા પડે ને મજા માણવા,
મનાવી દઈએ ધડી બે ધડી હંગા,

રમત રમવાની આવે મનરવ મજા,
ભરે ઉત્સાહ તન મનને ઉમંગમાં.

English Poem by Manjibhai Bavaliya મનરવ : 111950460
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now