કંઈ કેટલાય શબ્દો લખ્યા છે મેં તો
પણ ખબર નહિ કેમ તારી લાગણીઓને કુંપણ ફૂટી જ નહીં.
કાલે થોડાક દાણા ભૂલથી વેરાયા અને જવારા ઉગી નીકળ્યા છે,
તને વર્ષોથી પ્રેમ પાવ છું છતાં પણ બીજ નકામા નીકર્યા
- Urvisha Vegda

Gujarati Quotes by Urvisha Vegda : 111949154
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now