બધા ની સામે કહેલ
સાચા શબ્દો પણ *અપમાન* બને છે.
જ્યારે એકાંત માં કહેલા *એજ* શબ્દો *સલાહ* બને છે...
સંબધ એવો કેળવો કે કોઈ ને પણ કઈ પણ એકાંત માં પણ કહી શકો..
*પ્રેમ રાખો*
*ધીરજ રાખો*
*સાચી લાગણી રાખો*
કોઈ ના પણ માટે *સારું જ વિચારો.* ..
તો દરેક દિવસ તમારા જ છે...