*⛲માણસની સમજણ અને કાર્યો પરિસ્થિતિ આધારિત હોય છે, ઉદાહરણ,જો ચામાં માખી પડે તો ચા ફેંકી દે અને ઘી મા માખી પડે તો માખીને ફેંકી દે.*
+++++++++++++++++
*⛲સમય કરતા સંજોગો મોટા છે,માટે પરિસ્થિતિ પ્રમાણે જીવતા શીખી જાવો તો દુનિયા તમને સલામ કરશે.*
+++++++++++++++++
*⛲જેવા સાથે તેવા થતા તો બધાને આવડે,પણ મજા તો જેવા હોય તેવા બની ને રહેવાની છે.*
+++++++++++++++++