કેવી આવે છે મને યાદ તારી.
જેવી આવે વાત તારી.
દોસ્તી પ્રેમમાં બદલાય ત્યારે,
એ પ્રેમમાં યાદ આવે તારી.
મોબાઈલના દરેક રિચાર્જ વખતે,
એ રિચાર્જ માં યાદ આવે તારી.
કેવી આવે છે મને યાદ તારી.
જેવી આવે વાત તારી.
પ્રેમ પર્વમાં યાદ આવે તારી
એ પ્રેમમાં યાદ આવે તારી
જ્યારે નજીક આવે તું
ત્યારે મને યાદ આવે તારી