સમય પણ અજીબ પરિક્ષા કરે છે ,
એક ને દર્દ આપી બીજા ની રક્ષા કરે છે…
આ હૃદય ની જીદ તો જુઓ મિત્ર,
જીંદગી માં જે નથી મળવાનું તેની જ પ્રતિક્ષા કરે છે…..

Gujarati Good Morning by Kalpesh Patel : 111927609
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now