પાણી વગર નો નળ નકામો,
પાંખડા વગર નો પંખો નકામો,
ખાંડ વગર ની ચા નકામી,
રૂ વગર નું ગાદલું નકામું,
પાવર વગર નું સ્વીચ બોર્ડ નકામું,
પંખી વગર નો માળો નકામો,
ઇંધણ વગર ના વાહન નકામા,
બારી વગર નું ઘર નકામું,
પાંદ વગર નું વૃક્ષ નકામું,
બટન વગર નો શર્ટ નકામો,
પાણી વગર ની નદી નકામી,
લોક વગર નો કબાટ નકામો,
નેટવર્ક વગર નો મોબાઇલ નકામો,
ઘાર વગર ની કાતર નકામી,
પૈસા વગર નું પર્સ નકામું,
સાહી વગર ની પેન નકામી,
સમજણ વગર નો માણસ નકામો,
શીતળતા વગર ની રાત નકામી,
અને
સપના વગર ની નીંદર નકામી.
શુભ રાત્રી
-: પાર્થ :-