મેં જાણી જોઇને બીજી સિગારેટ ન કાઢી. કારણકે મને ખબર હતી કે એ મને એની સિગારેટ ફૂંકવા આપશે જ... ! અને એ બહાને હું ઇનડાયરેકલી, એને ચુમીશ ! આઈ મીન પેસીવ કિસિંગ ! અને એવું થયું પણ... અને બસ એનો એટલો જ સ્પર્શ માત્ર મને રોમાંચિત કરવા માટે પુરતું હતું !જાણવા માટે વાચતા રહો કાચી _ એક અદ્ભુત રહસ્ય પ્રેમ કહાની mahendr Kachariya લિખિત વાર્તા "કાંચી - 10" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19957720/kanchi-10

Gujarati Story by mahendr Kachariya : 111925345

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now