એક કલાકાર હતો.
રોજ નાટકમાં કામ કરે.
એક દિવસ એક વ્યક્તિએ તેને પૂછયું કે નાટકમાંથી તમે
તમારી જિંદગીમાં શું શીખ્યા?
નાટકના એ કલાકારે સરસ વાત કરી. તેણે કહ્યું કે,
નાટકમાંથી એક જ વસ્તુ હું શીખ્યો છું કે તમારો રોલ પૂરો થઈ જાય
એટલે તમારે સ્ટેજ છોડી દેવાનું છે ...!
આપણે કંઇ જ છોડતા નથી ,
એટલે જ દુ: ખી થઈ એ છીએ.
આપણને ઘણી વખત
ખબર જ નથી પડતી કે આપણો રોલ ક્યાં પૂરો થાય છે ?