Make-up કરવાની ઉંમર હોય ત્યાં સુધી સારા કર્મો કરી લેવા, Check-up ની ઉંમર શરૂ થશે પછી કશું જ નહીં થઇ શકે, પછી પસ્તાવો થશે અને Pack-up નો સમય થઈ જશે,
કહેવાનું એટલું કે.. કોઈપણ વસ્તુની કદર ત્યારે જ થાય જ્યારે તે પૂરી થવા આવે, પછી ભલે તે સ્કુલ, કોલેજ, સંબંધ કે જિંદગી હોય...
🌞સુંદર સવારના નમસ્કાર🌞