Gujarati Quote in Quotes by ગુજ્જુની ખલબલી

Quotes quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરીયો આવડો મોટો થઈ ને પણ

હદ માં રહે છે... અને માણસ નાનો હોવા છતા બધાને નડે છે..

જીભ ભલે ભેજવાળી જગ્યામા હોય પરંતુ, એમાં આપણા શબ્દો ક્યારેય લપસવા ન જોઈએ...

-ગુજ્જુની ખલબલી

Gujarati Quotes by ગુજ્જુની ખલબલી : 111920163
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now