*🌹જિંદગી ની ચાર લાઈન:🌹*
*▪️તું જિંદગીને જીવ એને સમજવાની કોશિશ ના કર,*
*▪️ચાલતા સમય સાથે તું પણ ચાલ સમયને બદલવાની કોશિશ ના કર,*
*▪️દિલ ખોલીને શ્વાસ લે અંદર ને અંદર ગુગળાવવાની કોશિશ ના કર,*
*▪️જીવનમાં કેટલીક વાતો તું ભગવાન પર છોડી દે બધું પોતે ઉકેલવાની કોશિશ ના કર...*
*🌞સુંદર સવારના નમસ્કાર🌞*