લખું જો તારી મહેક
મદહોશ દિલ થઈ જાય..! ❤️
વાંચું જો તારી ગઝલ
ગુમ સુમ મન થઈ જાય..! ✒️
નિહાળું જો તારી આખો માં મારુ દિલ ડૂબી જાય,🥳
સાંભળું જો તારી વાતો
કાન સન થઈ જાય...! 🌟
તારી હર એક આદત પર
મારા દિલો ની મોસમ બદલાય જાય,..💨
એટલે જ કહું છું તું મારા દિલ માં રહે છે પગલી...!!!💚💙💜❤️