વાટકી ભરી શિરો સામે પડેલો અને વિચાર આવ્યો કે તેમા રવો, કાજુ, બદામ બધાની હાજરી સ્પષ્ટ નજરે પડતી હતી, પણ..જેને લીધે શીરો મીઠો લાગતો હતો તે સાકર ક્યા'ય દેખાય નહીં,
કેટલાક માણસો કોઈકના જીવનમાં આવા જ હોય છે, જે દેખાતા નથી છતાં'ય તેમને લીધે મીઠાશ છે...
🌞સુંદર સવારના નમસ્કાર🌞